મિત્રો આપણી આ બેંકની તા.૫/૧૦/૧૯૭૯માં સ્થાપના કરવામાં આવી હતી ત્યારે રીઝર્વ બેન્કની શરતો મુજબ અરજી તેયાર કરી સાથે સાથે ૧૦૦૦ સભાસદો તરફથી શેર ભંડોર રૂ. બે લાખની નાની રકમ એકત્ર કરી સને ૧૯૭૯-૮૦ના પ્રથમ નવ માસના હિસાબી વર્ષે બેન્કે રૂ. ૧૫ લાખની થાપણ અને ૨૬ લાખનું ધિરાણ કરી શેર ભંડોર રૂ.૪ લાખ સભાસદો ૧૦૧૯, અને પુરતો નફો દર્શાવી પુરા વર્ષનું 9% ડીવીડન્ડ જાહેર કરી શરૂઆતથી જ 'અ' વર્ગ દરજ્જો જાળવી રાખી, બેન્કે તમામ વર્ગના સાથ સહકારથી ઉત્તરોત્તર પ્રગતી કરી ૨૫માં વર્ષની સફર યાત્રા પૂર્ણ કરી છે.
Friends, when this bank of ours was established on 5/10/1979, an application was prepared as per the conditions of the Reserve Bank, along with a share deposit of Rs. Collecting a small amount of two lakhs, in the first nine months of the financial year 1979-80, the bank raised Rs. 15 lakhs deposit and loan of 26 lakhs share fund Rs.4 lakhs members 1019, and showing sufficient profit declared 9% dividend for the whole year and maintained 'A' class status from the beginning, the bank gradually progressed with the cooperation of all classes, journey of 25th year have completed